Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

નમસ્તે ટ્રમ્પ' અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શુભ મંગલ પ્રભાત શરણાવાદક ગ્રુપ સંગીત રેલાવશે

અમેરિકન રાષ્ટ્રપ્રમુખને શરણાઈના સુર સંગમ સાથે આવકારવા થનગનાટ

અમદાવાદ ખાતે નમસ્તે ટ્રમ્પ અભિવાદન કાર્યક્રમમાં વિરમગામનું શરણાઈ ગ્રુપ સંગીત રેલાવશે. વિરમગામ બજાણીયા પરા વિસ્તારમાં રહેતા શુભ મંગલ પ્રભાત શરણાય વાદક ગ્રુપના સભ્યોને પણ અભિવાદન કાર્યક્રમમાં ઢોલ શરણાઇ સાથે ઉપસ્થિત રહેવા આમંત્રણ મળ્યું છે.

 અમેરિકન રાષ્ટ્રપ્રમુખને શરણાઈના સુર સંગમ સાથે આવકારવા થનગની રહ્યા છે. વિરમગામ પંથકને પણ સ્વદેશી સંગીત દુનિયાભરમાં જાણીતું કરવા અને વિરમગામને ગૌરવવંતુ કરવા માટે તક મળી છે

(11:33 pm IST)
  • કચ્છ યુનિ.ની પીએચડી પરીક્ષા મુદ્દે વિરોધ : એબીવીપીના વીસીની ચેમ્બર બહાર ધરણા : પરીક્ષાના પેપર ભુજમાં છપાવાયાના આક્ષેપ : બે વિદ્યાર્થીઓએ જ પેપરની કરી ચકાસણી : ગુજરાતીના પેપરના તમામ જવાબ મામલે ગંભીર આક્ષેપ : તપાસ સમિતિની રચના કરવા ઉઠી access_time 2:00 pm IST

  • શાહીન બાગના ધરણાં હક્ક માંગવા માટે નહીં પણ હિન્દુઓના હક્ક છીનવી લેવા માટેના છે : શરૂઆતમાં પાકિસ્તાન કસાબ જેવા આતંકીઓને મોકલતું હતું હવે ઓવૈસી વાઇરસથી હિન્દુસ્તાનમાં જ કસાબ તૈયાર થઇ રહ્યા છે : શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડ ચેરમેન વસીમ રીઝવીનું ચોટદાર નિવેદન access_time 7:53 pm IST

  • અલ્હાબાદ કોર્ટે ચિન્મયાનંદને જામીન આપ્યા access_time 3:18 pm IST