Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

અમદાવાદ પહોંચ્યું ટ્રમ્પનું હેલિકૉપટર મરીન વન: ગજબ છે તેની વિશેષતા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પનું હેલિકૉપટર મરીન વન અમદાવાદ પહોંચી ચૂક્યું છે. ટ્રેમ્પ અને તેમના પત્ની મેલાનિયા મરીન વન હેલિકૉપટરમાં બેસી મોટેરા સ્ટેડિયમથી સીધા જ એરપોર્ટ પર પહોંચશે. ત્યારે કેવું છે અમરિકાના પ્રેસિડેન્ટનું હેલિકૉપટર એ જાણીયે તો આંખો પહોળી થઇ જશે .

મરીન વનનો ઉપયોગ ટૂંકી સફર માટે કરવામાં આવે છે મરીન વન અમેરિકી નૌકાદળ સંચાલિત બે પાઇલટ સંચાલિત હેલિકોપ્ટરમાં ૧૯ વ્યકિત સમાઇ શકે છે મરીન વન કલાકના મહત્તમ ૩૦૦ કિમી ઝડપે ઉડે છે

(10:34 am IST)