Gujarati News

Gujarati News

News of Thursday, 20th February 2020

પ્રેસિડેન્ટ ટ્રમ્પના આગમન સમયે ભારતીય વાયુસેના રહેશે અલર્ટ : ભારતીય એરસ્પેસમાં પ્રવેશતા જ ટ્રમ્પના પ્લેનને અપાશે સુરક્ષા

અમદાવાદ : અમેરિકન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ આગમન સમયે ભારતીય વાયુસેના એલર્ટ રહેશે ભારતીય એરસ્પેસમાં પ્રવેશતા જ ટ્રમ્પના પ્લેનને સુરક્ષા આપશે અમેરિકી પ્લેન "એરફોર્સ વન" ને ઇન્ડીયન એરફોર્સ સુરક્ષા આપશે ,અમેરીકાના પ્રમુખ પ્લેનમાં હોય તે પ્લેન "એરફોર્સ વન" ઓળખાય છે ,ભારતીય વાયુસેનાના ફાઇટર પ્લેન સુરક્ષા આપશે ,સુખોઇ અને મિરાજ-2000 સહિતના પ્લેનનો ઉપયોગ થશે તેમ જાણવા મળે છે

(8:16 pm IST)