Gujarati News

Gujarati News

News of Wednesday, 20th February 2019

પંચમહાલ રેન્જના આઈજીપી -સિનિયર આઇપીએસ મનોજ શશીધરને એડી,ડાયરેક્ટર તરીકે બઢતી અપાઈ

રાજકોટ :પંચમહાલ રેન્જ (ગોધરા )રેન્જના આઈજીપી ,રાજ્ય પોલીસ તંત્રના સિનિયર આઇપીએસ મનોહ શશીધરને એડી,ડાયરેક્ટર તરીકે બઢતી આપતો હુકમ ગૃહ ખાતા દ્વારા કરવામાં આવેલ છે

(9:01 pm IST)