Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

સોજીત્રા પોલીસે ભડકદની સીમમાંથી એક શખ્સને દારૂની બોટલો સાથે દબોચ્યો

સોજીત્રા: પોલીસે આજ ભડકદ ગામની સીમમાં આવેલા દરગાહ નજીકના ખેતરના શેેઠા ઉપરની ઝૂંપડીમાં છાપો મારીને દક્ષેશભાઈ ભુપેન્દ્રભાઈ પટેલને રોયલ ચેલેન્જની બે બોટલો કે જેની કિમત ૧૪૦૦ રૂપિયા જેટલી થવા જાય છે તેની સાથે ઝડપી પાડીને પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.

(6:29 pm IST)