Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા,બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં એક-એક પાલિકામાં ભાજપે સતા ગુમાવી :તલોદ,ધાનેરા અને રાધનપુરમાં કમળ મુરઝાયું :દાહોદના દેવગઢબારીયા અને ઝાલોદમાં પણ ભાજપને પછડાટ

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ ત્રણેય જિલ્લામાંથી એક-એક પાલિકા ભાજપે ગુમાવવી પડી છે  તલોદ, ધાનેરા અને રાધનપુર પાલિકામાંથી કમળ મુરઝાઈ ગયું.છે જયારે આદિવાસી વિસ્તારમાં પણ ભાજપની સ્થિતિ કફોડી જોવા મળી હતી દાહોદની દેવગઢબારિયા, ઝાલોદમાં હારનો સામનો કરવો પડ્યો.છે 

(9:04 am IST)