Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભરૂચના તિલક પટેલ નામના શખ્શની પાસામાં ધરપકડ કરાઈ : પાલનપુર જેલ રવાના કરાયો

આરોપી વિરુદ્ધ દારૂની ખેપ અને હેરાફેરી તેમજ હુમલા કરવાના ગુન્હા નોંધાયેલા

ભરૂચમાં દારૂની બદી ફેલાવવામાં અને મારામારીના ગુનાઓમાં સંડોવાયેલા શખ્શની સી ડિવિઝન પોલીસે પાસા ધારા હેઠળ ધરપકડ કરી છે. તિલક હરિકૃષ્ણ પટેલની ધરપકડ કરી તેને પાલનપુર જેલ રવાના કરાયો હતો. આરોપી વિરુદ્ધ દારૂની ખેપ અને હેરાફેરી તેમજ હુમલા કરવાના ગુન્હા નોંધાયેલા છે. .

(10:02 pm IST)