Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

ભરૂચના જંબુસરના સારોદ ગામ નજીકથી પસાર થતી નહેરમાં મહાકાય અજગર દેખાયો

અજગર ૮ થી ૧૦ ફુટ લાંબો હોવાનું અનુમાન: નહેર આસપાસ ટોળા એકત્રિત થયા

ભરૂચના જંબુસરના સારોદ ગામ નજીકથી પસાર થતી નહેરમાં મહાકાય અજગર નજરે પડતા સ્થાનિકોમાં કુતુહુલ ફેલાયું હતું. અજગર ૮ થી ૧૦ ફુટ લાંબો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે. સ્થાનિકોને આ બાબતની જાણ થતા નહેર આસપાસ ટોળા એકત્રિત થયા હતા. ઘટનાની તંત્રને જાણ કરવામાં આવી હતી

 
(10:00 pm IST)