Gujarati News

Gujarati News

News of Thursday, 20th January 2022

સુરત કામરેજ નજીક બે દીપડાઓને ટ્રકે કચડ્યા: નેશનલ હાઇવે ક્રોસ કરતી વખતે અકસ્માતે ભોગ લીધો: 2 દીપડાના થયા મોત

રાત્રી લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી ઘટના: પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી

સુરત : કામરેજ નજીક નવી પારડી નજીક થયો અકસ્માત નેશનલ હાઈ વે ક્રોસ કરતી વખતે ટ્રક અડફેટે બે કદાવર  દીપડાના મોત છેલ્લા ઘણા દિવસથી દીપડા દેખાતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો
રાત્રી લગભગ 2 વાગ્યાની આસપાસ બની હતી ઘટના પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે

(9:56 pm IST)