Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા બદલ જે,પી,નડ્ડાને શુભકામના પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

નવી દિલ્હી : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા બદલ શ્રી જે.પી.નડ્ડા જીને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ શુભકામના પાઠવી હતી

 જગત પ્રકાશ નડ્ડા ભારતીય જનતા પાર્ટીના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. સ્વભાવથી મૃદુભાષી, સૌને સાથે લઈને ચાલનારા, નિર્મળ સ્વભાવ પસંદ કરનારા અને આરામથી કામ કરનારા જેપી નડ્ડા ભાજપના સંગઠનમાં અમિતભાઈ  શાહનું સ્થાન લેશે

(7:13 pm IST)