Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સુરતમાં ૭૦ થી ૮૦ દુકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું

સુરતના ઉઘના રેલ્વે સ્ટેશન નજીક આવેલી ૭૦ થી ૮૦ દુકાનો બાબતે લાંબો સમય સુધી દુકાનદારો અને મહાપાલીકા વચ્ચેની કાનુની લડત બાદ આ કેસનો ચુકાદો મહાપાલીકાની તરફેણમાં આવતા આજે આ મેગા ડીમોલીશન હાથ ધરાયું હતું. ડીમોલીશન વખતે લોકોના ટોળા ઉમટતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

(5:55 pm IST)