Gujarati News

Gujarati News

News of Wednesday, 19th December 2018

260 કરોડની છેતરપિંડી મામલે કોર કમિટીના 25 સભ્યોની ધરપકડ :કાલે કોર્ટમાં રજુ કરાશે

અમદાવાદ :260 કરોડની છેતરપિંડી મામલે કોર કમિટીના 25 સભ્યોની ધરપકડ કરાઇ છે. CID ક્રાઇમે તપાસ કરતા વિનય શાહ સાથે મળી કૌભાંડ રચ્યું હોવાનો ખુલાસો થયો છે

  પકડાયેલા કોર કમિટીના 25 સભ્યોને આવતીકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાશે.

(10:12 pm IST)