Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

લોકસભાની ચૂંટણીની તૈયારી :ગુજરાત કોંગ્રેસે 26 બેઠકના ઈન્ચાર્જ કર્યા જાહેર : છ ધારાસભ્યને પણ જવાબદારી સોંપાઈ

-કુલ 402 સભ્યો ધરાવતા નવા જમ્બો સંગઠન માળખું જાહેર કરવાની સાથે લોકસભા બેઠકના ઇન્ચાર્જ પણ નિયુક્ત કરાયા

અમદાવાદ : કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના સંગઠનના નવા અધિકારીઓની જાહેરત કરી દીધી છે. કુલ 402 સભ્યો ધરાવતા નવા જમ્બો માળખા બાદ લોકસભા બેઠકના ઇન્ચાર્જ પણ નિયુક્ત કરાયા છે . જેમાં ધારાસભ્યને પણ લોકસભા બેઠકની જવાબદારી આપવામાં આવી છે

   લોકસભા બેઠક મુજબ નિમણુંક પામેલાઓની યાદી મુજબ છે

  1. ખુર્શિદ સૈયદ -       કચ્છ
  2. ગોવિંદભાઈ પટેલ  - બનાસકાંઠા
  3. નરેશ રાવલ  --       પાટણ
  4. અશ્વિન કોટવાલ MLA- મહેસાણા
  5. બલદેવજી ઠાકોર MLA- સાબરકાંઠા
  6. ઈન્દ્રવિજય સિંહ ગોહિલ - ગાંધીનગર
  7. સાગર રાયકા - અમદાવાદ ઈસ્ટ
  8. નિરંજન પટેલ MLA - અમદાવાદ વેસ્ટ
  9. બળદેવ લુની -           સુરેન્દ્રનગર
  10. મીહિર શાહ -             રાજકોટ
  11. ભીખુભાઈ વારોતરીયા -  પોરબંદર
  12. ચંદ્રિકાબેન ચુડાસમા -      જામનગર
  13. એમ.એફ.બ્લોચ  -           જૂનાગઢ
  14. ઝવેરભાઈ ભાલિયા  -       અમરેલી
  15. રાજુભાઈ પરમાર    --      ભાવનગર
  16. મૌલિન વૈશ્ણવ  -            આણંદ
  17. હિમંતસિંહ પટેલ -        ખેડા
  18. સી.જે.ચાવડા -       પંચમહાલ 
  19. નારણ રાઠવા, MP -       દાહોદ
  20. શૈલેષ પરમાર, MLA-     વડોદરા
  21. ભીખાભાઈ રબારી -  છોટાઉદેપુર
  22. ગૌરવ પંડ્યા -       ભરૂચ
  23. ધિરૂભાઈ ભીલ -    બારડોલી
  24. રણજીત ચૌહાણ -    સુરત
  25. અશોક પંજાબી -     નવસારી
  26. કાદિરભાઈ પિરઝાદા - વલસાડ
(11:37 pm IST)