Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત: 22 ઉપાધ્યક્ષ ,34 મહામંત્રી।11 પ્રવક્તા અને 169 મંત્રી સહિતની કરાઈ વરણી

6 પ્રોટોકોલ સચિવ, 7 જોઈન્ટ સેક્રેટરી, 48 એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, 41 કાયમી આમંત્રણ સભ્ય નિયુક્ત

અમદાવાદઃ છેલ્લા ઘણા સમયથી અટકાયેલા કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત કરી દેવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુજરાતના સંગઠનના નવા અધિકારીઓની જાહેરત કરી દીધી છે. કોંગ્રેસે એકસાથે 22 લોકોને ઉપાધ્યક્ષ બનાવ્યા છે.જયારે  43 લોકોને મહામંત્રી, 11 પ્રવક્તા, 169 સવિચ, 6 પ્રોટોકોલ સચિવ, 7 જોઈન્ટ સેક્રેટરી, 48 એક્ઝિક્યુટિવ કમિટી સભ્ય, 41 કાયમી આમંત્રણ સભ્ય અને 54 ખાસ આમંત્રિત સભ્ય નિયુક્ત કરવામાં આવ્યા છે. સંદીપ પટેલની ખજાનચી તરીતે નિમણૂંક કરવામાં આવી છે. 

  પ્રદેશ કોંગ્રેસના નવા સંગઠનના હોદેદારોની નામાવલી આ મુજબ છે

(8:40 pm IST)