Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

પરિવાર સાથે સોમનાથ મહાદેવની ધ્વજા પૂજન કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહ

સોમનાથ મહાદેવ ની પરિવાર સાથે ધ્વજા પુજન કરતા સોમનાથ ટ્રસ્ટ ના ટ્રસ્ટી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમીતભાઈ શાહ. આ પ્રસંગે ટ્રસ્ટ ના ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર, ટ્રસ્ટી સેક્રેટરી પ્રવીણભાઈ લહેરી સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તેઓનું આ પ્રસંગે ટ્રસ્ટ દ્વારા તેઓનુ સન્માન કરવામાં આવેલ હતું.

(8:58 pm IST)