Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

કમલેશ તિવારી હત્યા કેસમાં કોની કોની ધરપકડ.....

લખનૌ, તા. ૧૯ : કમલેશ તિવારી હત્યા કેસમાં ત્રણઁ આરોપીઓને પોલીસને ગુજરાતના સુરતમાંથી પકડી લીધા છે. બીજી બાજુ કાવતરુ રચવાના મામલામાં અન્ય બેની પણ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા છે. મામલામાં હજુ સુધી અન્યોની પણ તપાસ ચાલી રહી છે. કોની કોની ધરપકડ થઈ છે તે નીચે મુજબ છે.

સુરતમાંથી ઝડપાયેલી શખ્સો

*   મોલાના મોહસીન શેખ સલીમ (૨૪)

*   ફેઝાન (૩૦)

*   રસીદ અહેમદ ખુરશીદ અહેમદ પઠાણ (૨૩)

ઝડપાયેલા અન્ય બે

*   મુફતી નઈમ કાઝમી

*   મોલાના અનવારુલ હક

(8:16 pm IST)