Gujarati News

Gujarati News

News of Saturday, 19th October 2019

ચૂંટણીપંચની અલ્પેશ ઠાકોરને નોટીસ : મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં કરવો પડશે એકરાર

ક્રિમિનલ કેસની જાહેરાત પ્રિન્ટ મીડિયામાં ન કરતા તેને નોટીસ ઈશ્યુ

અમદાવાદ : રાધનપુર પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોરને ચૂંટણી પંચે નોટીસ આપી છે. પોતાના પર થયેલા ક્રિમિનલ કેસની જાહેરાત પ્રિન્ટ મીડિયામાં ન કરતા તેને નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે.

  આ નોટીસમાં ફોજદારી કેસના સંબંધે મતદાન પૂર્ણ થયાના 48 કલાકમાં એકરાર કરવા નોટીસ ઈશ્યુ કરવામાં આવી છે.

   
(11:52 am IST)