Gujarati News

Gujarati News

News of Saturday, 19th September 2020

ગાંધીનગર : સચિવાલયમાં ફરજ બજાવતા સેકશન અને નાયબ સેકશન અધિકારીઓની બઢતી - બદલી

સામાજીક ન્યાય અને અધિકારીતના સેકશન અધિકારીને ઉદ્યોગ અને ખાણ વિભાગમાં મૂકવામાં આવ્યા : અન્ય ૫ નાયબ સેકશન અધિકારીઓની પણ બઢતી સાથે બદલી

(4:05 pm IST)