Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દાહોદમાં ધોધમાર વરસાદ ; રસ્તાઓમાં પાણી ભરાયા :

દાહોદ શહેરમાં લાંબા વિરામ બાદ વરસાદી વાતાવરણ જામ્યું હતુ. દાહોદમાં અનેક વિસ્તારમાં વરસાદ વરસતા રસ્તા પર પાણી ભરાયા છે જેના કારણે શહેરના વાહનવ્યવહારને અસર પડી હતી. સાથે વરસાદ બાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા છે.

(10:38 pm IST)