Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

આણંદમાં બમણાં રુપિયા પડાવતા PUC સેન્ટરને કરાયું સીલ ગ્રેટ--- વઘાસી પાટિયા પાસે 20 રુપિયાના પીયુસીના 40 રુપિયા લેવામાં આવતા હતા ફોટો puc આણંદ, ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમ બાદ પીયુસી કઢાવવા માટે પડાપડી થઈ રહી છે. આ તકનો લાભ પણ ઘણાં પીયુસી સેન્ટરો લેતા હોય છે. લોકો પાસે માહિતી ન હોવાના કારણે પુયીસી માટે નક્કી કરેલી રકમ કરતાં વધારે રકમ વસૂલતા સેન્ટર પણ પકડાઈ છે. આવી જ ઘટના આણંદ ખાતે બની છે જ્યાં વઘાસી પાટિયા પાસે 20 રુપિયાના પીયુસીના 40 રુપિયા લેવામાં આવતા હતા

વઘાસી પાટિયા પાસે 20 રુપિયાના પીયુસીના 40 રુપિયા લેવામાં આવતા હતા

 

આણંદ, ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમ બાદ પીયુસી કઢાવવા માટે પડાપડી થઈ રહી છે. તકનો લાભ પણ ઘણાં પીયુસી સેન્ટરો લેતા હોય છે. લોકો પાસે માહિતી હોવાના કારણે પુયીસી માટે નક્કી કરેલી રકમ કરતાં વધારે રકમ વસૂલતા સેન્ટર પણ પકડાઈ છે. આવી ઘટના આણંદ ખાતે બની છે જ્યાં વઘાસી પાટિયા પાસે 20 રુપિયાના પીયુસીના 40 રુપિયા લેવામાં આવતા હતા

(10:36 pm IST)