Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

પુરૂષોના ફેશનેબલ ઇનરવેર પ્રીમીયમ કેટેગરીમાં ડીલર મીટ યોજાશે

અમદાવાદઃ ઇનરવેરની અગ્રણી બ્રાન્ડ છે. અને તે રાજકોટમાં ૨૨મી સપ્ટેમ્બરે સવારે ૧૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી યોજાનારી ડીલર મીટ ૨૦૧૯માં ભાગ લેશે. આ ડીલર મીટ જવાહર રોડ ખાતે આવેલી પ્લેટીનમ હોટલ્સ ખાતે યોજાશે. દિવાળી અને સ્કીમ આપશે. આ મીટનો મુખ્ય હેતુ ઉત્સવોની સિઝન અને વેન્ટર વેરને ધ્યાનમાં રાખીને તેનીશ્રેણી રજુ કરવાનો છે.

મીટમાં ભાગ લેવા અંગે બોલતા યોગેશ  કાબ્રાએ જણાવ્યુ હતુ કે અમે રાજકોટમાં પ્રથમ વખત ડીલર મીટમાં સામેલ થઇ રહયા છીએ. અને અમે જે લોકો કંઇક નવુ અને આરામ દાયક વસ્તુઓ ઇચ્છી રહયા છીએ. તેમને મળવા માટે આતુર છીએ. આ મીટમાં ભાગ લઇને તથા દિવાળીને અને શિયાળાને ધ્યાનમાં રાખીને અમારી શ્રેણી રજુ કરવાને લઇને તથા દિવાળીને અને શિયાળાને ધ્યાનમાં રાખીને અમારી શ્રેણી રજુ કરવાને લઇને અમે ઘણા ખુશ છીએ. અમે શાનદાર પ્રતિભાવ મેળવવા માટે આતુર છીએ. યોગેશ કાબ્રા  દ્વારા બનાવવામાં આવેલી અવિશ્વસનીય કિંમતે ઉપલબ્ધ ઇનરવેરની પ્રીમીયમ કેટેગરી છે. આ બ્રાન્ડ પુરૂષો માટે ટ્રન્કસ વિશાળ શ્રેણી ઉપલબ્ધ કરાવે છે.

(4:07 pm IST)