Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વન વિભાગના ૩૦૦થી વધુ ગાર્ડ ગાંધીનગરમાં: પ્રમોશન મુદે આરણ્ય ભવનને ઘેરાવ

દક્ષિણ ઝોનને વર્ષોથી પ્રમોશન નહીં અપાતા વન વિભાગના ૩૦૦ થી વધુ વર્ગ-૩ના ફોરેસ્ટ ગાર્ડ ગાંધીનગર પહોંચ્યા. અરણ્ય ભવન દક્ષિણના ૩૦૦થી વધુ વનરક્ષકોએ આરણ્ય ભવનનો ઘેરાવ કર્યો છે.

(3:32 pm IST)