Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

કાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રણ દિવસ ભારે વરસાદની શકયતા:વાદળોના ગંજ ખડકાયા

અમદાવાદ : ગુજરાતમાં કાલથી ભારે વરસાદ થવાની શકયતા છે સમગ્ર ગુજરાત પર વાદળાઓનો ગંજ ખડકાયા છે કાલથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રણ દિવસ ભારે વરસાદ થવાની શકયતા છે

 

(10:40 pm IST)