Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

સુરતના કોસંબા નેશન હાઇવે 8 પર થી ટેમ્પામાંથી પરફ્યુમ ચોરીનો ભેદ ઉકેલાયો;આરોપી ઝડપાયો

સુરત :ગત 7 ઓગષ્ટ ના રોજ મોટી નારોલી ગામ નજીક ટેમ્પામાંથી મોટા પ્રમાણ માં PURE ESSANCE કંપની ના એર ફ્રેશન પરફ્યુમની ચોરી થઇ હતી.5 લાખ 77 હજાર ના એર ફ્રેશનર પરફ્યુમ ની ચોરી થઇ હતી જેનોઅમદાવાદ શહેરની D.C.B પોલીસે ચોરી નો ભેદ ઉકેલ્યો. છે

 D.C.B પોલીસે આરોપી ને અમદાવાદના શાસ્ત્રી નગર નજીકથી આરોપીને  ઝડપ્યો છે

પોલીસે ચોરી થયેલ એર ફ્રેશનર પરફ્યુમ ની 5196 બોટલો કબ્જે કરી 3.48 લાખ નો મુદ્દામાલ કર્યો જપ્ત કર્યો છે D.C.B પોલીસે આરોપી નો કબ્જો કોસંબા પોલીસ ને સોંપ્યો.છે .

(10:48 pm IST)