Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

LIC ની નવી જીવન શાંતિ પોલીસી સીંગલ પ્રિમીયમ પેન્‍શન પ્‍લાન : ભારે આવકાર

સુરત તા ૧૯ : એલ.આઇ.સી. દ્વારા નવી જીવન શાંતિ રજુ થઇ છે. નવી પોલીસી નોન-લિંકડ નફા સહિત સિંગલ પ્રિમીયમ પેન્‍શન પ્‍લાન છે. જેમાં વિમેદારને બે જ વિકલ્‍પ અપાય છે. એક તાત્‍કાલીક પેન્‍શન અને બીજુ વિલંબીત પેન્‍શન. પોલીસમાં સયુકત લાઇફના વિકલ્‍પ હેઠળ નજીકના સગા દાદા,દાદી, માતા, પિતા, પોૈત્ર-પોૈત્રી, જીવન સાથી અથવા ભાઇ-બહેનને સેકન્‍ડ લાઇય તરીકે પસંદ કરી શકાય છે. મૃત્‍યુ દાવાના કેસમાં ત્રણ  વિકલ્‍પો ઉપલબ્‍ધ છે. જેમાં નોમીનીને એક સામટી રકમ, હપ્‍તાઓમાં ચુકવણી અને  પેન્‍શન

(12:52 pm IST)