Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગુજરાતના ધારાસભ્‍યોને બખ્‍ખાઃ ૨૫% પગાર વધારાનું બીલ રજૂ

ગુજરાતના ધારાસભ્‍યોના અચ્‍છે દિન : એમએલએને નાયબ સચિવ કક્ષાનો પગાર આપવામાં આવે : પગાર ભથ્‍થામાં થશે ૨૫% વધારો : વધારા માટેનું બીલ ગૃહમાં રજૂ : અત્‍યાર સુધી ઉપસચિવ કક્ષાનો પગાર મળતો હતો

(12:02 pm IST)