Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ફોટોગ્રાફર બિઝનેશ સમીટમાં આશા સ્‍ટુડીયોના સતિષ સ્‍વામીનું સન્‍માન

નોર્થ ગુજરાત ફોટોગ્રાફર બીઝનેસ સમીટ-ર૦૧૮માં સ્‍વામી સતિષ (આશા સ્‍ટુડીયો) પાટણને પ્રવાસન દિનની ઉજવણી પ્રસંગે એવોર્ડ મેળવવા બાબત નોર્થ ગુજરાત ફોટોગ્રાફર બીઝનેસ સમીટ-ર૦૧૮માં શિલ્‍ડ આપી સન્‍માનીત કરવામાં આવ્‍યા હતા. આ પ્રસંગે એસો.ના પ્રમુખ નીતીન પટેલ તથા તેમની ટીમે સ્‍વામી સતિષને નવાજયા હતા.

(11:35 am IST)