Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભઃ પ્‍લાસ્‍ટીક બંધના વિરોધમાં બજાર બંધ

આજે ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છેઃ પૂનમના મેળાના દિવસે પણ અંબાજી બંધનું એલાનઃ ભાદરવી મેળામાં પ્‍લાસ્‍ટીક બંધના વિરોધમાં બજાર બંધ છે અને વેપારીઓ દ્વારા ધરપકડ કરાયેલા વેપારીઓની મુકિતની માંગ કરાઇ છેઃ હિંસા આગચંપી બાદ ૯ વેપારીની ધરપકડ કરાઇ હતીઃ વેપારીઓ પર સરકારી મિલ્‍કતને નુકશાનનો આરોપઃ તમામ ૯ વેપારી હાલમાં પાલનપુર જેલમાં છે.

(11:35 am IST)