Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

બોરસદ તાલુકાના કંકાપુરામાં નજીવી બાબતે પતિ-પત્ની બાખડ્યા: પતિએ પત્નીનું ગળું દબાવી હત્યાનો પ્રયાસ કરતા અરેરાટી

બોરસદ:તાલુકાના કંકાપુરા ગામે ગત ૧૫મી તારીખના રોજ સાંજના સુમારે પતિ સાથે ભજીયા ખાવાની ના પાડનાર પત્નીનું પતિએ ગળુ દબાવીને હત્યા કરવાનો પ્રયાસ કરતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે વીરસદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

મળતી વિગતો અનુસાર કંકાપુરા ગામની ભચુડીયા તલાવડી પાસે પત્ની તથા સંતાન સાથે રહેતા અશ્વિનભાઈ જશવંતભાઈ પરમાર છુટક મજુરી તેમજ ડ્રાઈવીંગ કરીને જીવન ગુજરાન ચલાવે છે. ગત ૧૫મી તારીખના રોજ તેણે પત્ની ગીતાબેનને એમ જણાવ્યું હતુ કે, તુ ચા બનાવ હું ભજીયા લઈને આવું છુ. સાંજના છ વાગ્યાના સુમારે અશ્વિનભાઈ ભજીયા લઈને ઘરે આવ્યા હતા અને ગીતાબેને ચા બનાવી હતી. 

(5:47 pm IST)
  • વડાપ્રધાન મોદીના આગામી વિદેશ પ્રવાસથી ભારતની વધશે તાકાત :મળશે સાઉદી અરબનું સર્વોચ્ચ સન્માન ;આગામી 23મી ઓગસ્ટ પહેલા પીએમ મોદી સાઉદી અરબના પ્રવાસે જશે ;પીએમ મોદી અબુધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મ્દ બિન જાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરશે access_time 9:11 am IST

  • નાણમંત્રીએ અખબારના કાગળ પરની આયાત શુલ્ક પાછો ખેંચવાની માંગ ફગાવી :10 ટકા શુલ્ક આપવો પડશે :નાણામંત્રી નિર્મલા સીતારામને અખબારી કાગળ પરનો 10 ટકા આયાત શુલ્ક પરત લેવાનો ઇન્કાર કર્યો access_time 1:15 am IST

  • લાલુપ્રસાદ યાદવ આર્થારાઇટિસથી પીડિત :આરજેડીના અધ્યક્ષ લાલુયાદવની તબિયત લથડી : આર્થારાઇટિસની પીડિત હોવાને કારણે હાલવા ચાલવામાં તકલીફ ;રાંચી સ્થિત રિમ્સના ડોક્ટરોએ આ અંગે જાણકારી આપી access_time 1:02 am IST