Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વતનમાં ભાઈને રાખડી બાંધવાની પતિએ ના કહેતા સુરતની પરિણીતાએ ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

સુરત:વતન ઉત્તર પ્રદેશમાં રક્ષાબંધન નિમિત્તે ભાઈને રાખડી બાંધવા નહીં જવાથી છેલ્લા કેટલાક દિવસથી પતિ-પત્ની વચ્ચે રકઝક ચાલતી હતી. જેથી નાસીપાસ થઈને ગઈકાલે રાત્રે પરિણીતાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું.

સ્મીમેર હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ પુણા ગામમાં આવેલા માધવ કોમ્પલેક્ષમાં રહેતી 25 વર્ષીય રીતુબેન વીરસિંગ રાય ગઈકાલે રાત્રે ઘરે રૂમ હૂક સાથે દોરી બાંધી ગળે ફાંસો ખાધો હતો ત્યારે તેમના પર કોઈની નજર પડતાં તરત જ નીચે ઉતારી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું 

(5:45 pm IST)