Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

વડોદરાના વીર જવાન આસામની સરહદ શહીદ

વડોદરાના ના વધુ એક જવાન શહીદ થતા ધેરો શોક છવાયો છે આસામની સરહદે બીએસએફ ના જવાન સંજય સાધુ નામના વીર જવાન શહીદ થયા છે છે.આવતી કાલે તેમનો પાર્થિવ દેહ વડોદરા ગોરવા મુકામે લાવવામાં આવી શકે છે જ્યાં તેમના પાર્થિવ દેહને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે બીપી

(4:01 pm IST)
  • ચીનના સમુદ્રમાં જહાજ ડૂબ્યું ;7 લોકોના મોત :બે લોકો લાપતા ;ચીનના શાનદોંગ પ્રાંતમાં સમુદ્રમાં ડૂબ્યું જહાજ ;સમુદ્રી બચાવ અધિકારીઓ મુજબ હહેબઈ પ્રાંતથી આવતું રિઝાયો શહેરના બંદરગાહ પાસે જહાજ તોફાનથી ટકરાતા ડૂબ્યું ;સાત ડેડબોડી મળી :અન્ય એક વ્યક્તિની શોધખોળ ચાલુ access_time 1:00 am IST

  • આરજેડી નેતાએ નીતીશકુમારના કર્યા વખાણ :કહ્યું મોદીને આપી શકે છે પડકાર:આરજેડીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવાનંદ તિવારીએ બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારની પ્રશસા કરતા કહ્યું કે નીતીશકુમાર પીએમ મોદીને પડકાર આપી શકે છે access_time 1:09 am IST

  • આંધ્રપ્રદેશમાં પુરમાં ડૂબી શકે છે ચંદ્રબાબુનું ઘર :તંત્રએ ખાલી કરવા નોટિસ ફટકારી :આધ્રપ્રદેશના અધિકારીઓએ પૂરની ભયંકર સ્થિતિને લઇને પૂર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુને કૃષ્ણા નદી કિનારાના ઘરને ખાલી કરવા નોટિસ મોકલી access_time 12:51 am IST