Gujarati News

Gujarati News

News of Monday, 19th August 2019

આજથી મહેસુલી કર્મચારીઓ લડતના માર્ગેઃ બઢતી-બદલી-સિનિયોરીટી સહિત એક ડઝન મુદાઃ પાંચ દિ' વર્ક ટુ રૂલઃ કાળી પટ્ટીઃ ર૬મીએ હડતાલ

તહેવારોની મોસમ વખતે જ રાજકોટ સહિત રાજયભરના મહેસુલ કર્મચારીઓ લડતના માર્ગેઃ બઢતી-બદલી-સિનીયોરીટી-નાયબ મામલતદારોની ર હજાર જેટલી જગ્યા ખાલી સહિતના એક ડઝન પ્રશ્નોઃ આજથી દરેક કર્મચારી પાંચ દિ' વર્ક ટુ રૂલ-કાળી પટ્ટી ધારણ કરશેઃ ર૬મીએ રાજયવ્યાપી હડતાલઃ ર૯ મીથી બેમુદતી હડતાલનું એલાન

(11:48 am IST)