Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજ્યના 223 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરને નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી

રાજકોટના મૌલિકકુમાર મહેતા, પરેશ પાંચોટિયા, સમીર મકવાણા, રાજેશકુમાર જાડેજા, નિકુંજકુમાર ખોરાસિયા, ધર્મેશકુમાર વાઘેલા, મહેશ પરમાર, વિજયકુમાર વાઘ, અભિષેક રવૈયા, નીતીનકુમાર ચાઉં, જયદીપ ચુડાસમા, વિજય સુત્રેજા, વિનોદકુમાર ગઢવી, ભાવનગરના કમલેશકુમાર ગજ્જર, મનીષ જીકાદરા, મેહુલ પરમાર, સોહમ સરવૈયા, કિશનકુમાર ચોટલીયા, હિતેશ કણજારીયા, ઉમેશ હદવાણી, ભાવેશકુમાર પટેલ, ભુજના પ્રિતેશ પિત્રોડા, નીરવ સોલંકી, વિજયકુમાર પરમાર, જુસબ સંગાર સહિતની બઢતી

અમદાવાદ : નર્મદા જળસંપત્તિ,પાણી પુરવઠા,અને કલ્પસર વિભાગના નિયંત્રણ હેઠળ મદદનીશ ( સી ) વર્ગ-2અને અધિક મદદનિશ ઈજનેર વર્ગ-3ને શરતોને આધીન બઢતી આપીને નાયબ કાર્યપાલક ઈજનેર વર્ગ-2 તરીકે નિમણુંક અપાઈ છે

 રાજ્યના 223 જેટલા મદદનીશ ઈજનેર અને અધિક મદદનીશ ઇજનેરને નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે બઢતી સાથે બદલી કરાઈ છે જેમાં રાજકોટના મૌલિકકુમાર મહેતા,પરેશ પાંચોટિયા,સમીર મકવાણા,રાજેશકુમાર જાડેજા, નિકુંજકુમાર ખોરાસિયા,ધર્મેશકુમાર વાઘેલા,મહેશ પરમાર.વિજયકુમાર વાઘ,અભિષેક રવૈયા, નીતીનકુમાર ચાઉં,જયદીપ ચુડાસમા,વિજય સુત્રેજા,વિનોદકુમાર ગઢવી,જયારે ભાવનગરના કમલેશકુમાર ગજ્જર.મનીષ જીકાદરા,મેહુલ પરમાર,સોહમ સરવૈયા,કિશનકુમાર ચોટલીયા,હિતેશ કણજારીયા ,ઉમેશ હદ વાણી ,ભાવેશકુમાર પટેલ ,તેમજ  ભુજના પ્રિતેશ પિત્રોડા,નીરવ સોલંકી,વિજયકુમાર પરમાર,જુસબ સંગાર સહિતની બઢતીકરાઈ છે જેની સંપૂર્ણ વિગત આ મુજબ છે

(11:17 pm IST)