Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

રાજકોટના ના બાહોશ જિલ્લા પુરવઠા અધિકારી સુશ્રી પૂજા બાવડા સહિત 4 ડેપ્યુટી કલેકટરની બદલી : પૂજાબેન ગાંધીનગરના નાયબ કમિશનર પદે અને બીજા ત્રણેય વિવિધ સ્થાનો પર્ પ્રિ સ્ક્રુટીની ઓફિસર પદે બદલાયા

અમદાવાદ :  રાજ્યના પાંચ નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓની બદલીના હુકમ થયા છે જેમાં રાજકોટના જિલ્લા પુરવઠા અધિકારી પૂજા બાવડાને ગાંધીનગર નાયબ મ્યુનિ, કમિશનરપદે મુકાયાછે

બદલી થયેલ અધિકારીઓની યાદી આ મુજબ છે

 

(8:31 pm IST)