Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

ઓકટોબરમાં બે વખત ગુજરાત આવશે નરેન્દ્રભાઇ

ન્યુઝ ફર્સ્ટના હેવાલ મુજબ નરેન્દ્રભાઇ ઓકટોબર મહિનામાં બે વખત ગુજરાત આવી રહ્યા છે. તેઓશ્રી રજી ઓકટોબર ગાંધી જયંતિ અને ૩૧ ઓકટોબર સરદાર જયંતિ નિમિત્તે ગુજરાત આવશે તેમ મનાય છે.

(3:45 pm IST)