Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

પેટ્રોલ-ડીઝલ પર વેરા પેટે સરકારને ર૯૧૬૩ કરોડ મળ્યા

ગાંધીનગર તા.૧૯ : પેટ્રોલ અને ડીઝલ ઉપર રાજય સરકારને વેરા તેમજ સેસ પેટેની થયેલી આવક અંગે નરેશભાઇ પટેલના પ્રશ્નના ઉપરમાં નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું હતું કે તા.૧-૪-૧૭ થી ૩૧-પ-૧૯ સુધી દરમિયાન પેટ્રોલ અને ડીઝલ પર વેટ સીએસટી અને એસની કુલ આવક રૂ.ર૯૧૬૩ કરોડની આવક થઇ છે.

(1:11 pm IST)