Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

મોડાસા શામળાજી હાઇવે પર બે ટ્રક વચ્ચે ટક્કર : બે બકરાના મોત

અરવલ્લી જિલ્લાના મોડાસાના મોડાસા-શામળાજી હાઇવે ઉપર મોટી ઇસરોલ પાસે બે ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. બકરા ભરેલી ટ્રક ઇસરોપ પાસે ઉભી હતી ત્યારે અન્ય એક ટ્રકે પાછળથી ટક્કર મારી હતી.આ અકસ્મતામાં ટ્રકમાં ભરેલા બે બકરાના મોત થયા છે જ્યારે 20 બકરાં ઘાયલ થયા છે.

(8:58 pm IST)