Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

ગુજરાતની માફક થાઈલેન્ડમાં પણ સુરત શહેર અને તાપી નદી મોજુદ

જાણીને કદાચ નવાઈ લાગશે પરંતુ જે રીતે ગુજરાતમાં સુરત શહેર અને તાપી નદી છે. તે જ રીતે થાઈલેન્ડમાં પણ એક સુરત-થાની નામનું શહેર અને તાપી નદી આવેલી છે. આજથી 103 વર્ષ પહેલાં એટલે કે 1915માં થાઈલેન્ડના રાજા વજિરવધુ સુરતની મુલાકાતે આવ્યા હતા. તેને આ શહેર એટલુ પસંદ પડ્યુ કે તેણે પોતાના શહેરનું નામ સુરત અને ત્યાંથી પસાર થતી નદીને તાપી નામ આપ્ય હતું 

 

 

(12:33 pm IST)