Gujarati News

Gujarati News

News of Saturday, 19th June 2021

અમિતભાઈ કાલે ગુજરાત આવી રહ્યા છેઃ ૨ દિવસની મુલાકાત

કેન્‍દ્રીય ગળહમંત્રી અમિતભાઈ શાહ  આવતીકાલે ૨૦ જૂનના મોડેથી અમદાવાદ આવશે. ૨૧ મીએ અમદાવાદમાં  પોતાના સંસદીય ક્ષેત્રની મુલાકાત લઈને S.G હાઇવે પર બે બ્રિજનું કરશે લોકાર્પણ. ગુજરાતની રાજકોય સમીક્ષા સાથે ઓફિસરોની બદલી અંગે પણ માર્ગદર્શન આપશે તેવું જાણવા મળે છે. (કેતનખત્રી- અમદાવાદ)

(12:20 pm IST)