Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

આરોગ્ય સેવા માટે કેટલા રૂપિયા ફાળવ્યા ? સરકારને હાઈકોર્ટનો સવાલ

ગાંધીનગરઃ રાજયમાં આરોગ્યની  કથળતી સ્થિતિનો મામલોઃ કોર્ટે રાજય સરકાર પાસે માંગ્યો જવાબઃ આરોગ્ય માટે બજેટ કયાં ફાળવ્યું તે રજુ કરો : સરકાર ખાનગી હોસ્પિટલને લાભ આપતી હોવાનો આક્ષેપઃ વધુ સુનાવણી ૧ જુલાઇએ હાથ ધરાશે

(4:09 pm IST)