Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

રાહુલ ગાંધીના જન્મદિને અમિતભાઈ ચાવડા સહિત કોંગી આગેવાનો -કાર્યકરોએ રકતદાન કર્યુ

અમદાવાદઃ કોંગ્રેસ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીનો આજરોજ જન્મદિવસ હોય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમીટી દ્વારા શાહીબાગ ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રદેશ પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા તેમજ કોર્પોરેટરો, કાર્યકરોએ રકતદાન કરેલ હતું.(તસ્વીરઃ કેતન ખત્રી, અમદાવાદ)

(1:13 pm IST)