Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

નવસારી જિલ્લામાં કોરોનાની સ્પીડ ઘટી : આજે ૫૮ નવા કેસો નોંધાયા : વધુ 146 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

(જીતેન્દ્ર રૂપારેલિયા દ્વારા ) વાપી : નવસારી જિલ્લા માં આજે એટલે એ ૧૯ મી મે નાં રોજ ૫૮ નવા કેસો, ઍક દર્દી નું અવસાન થયેલ છે.
 સારી વાત એ છે કે આજે ૧૪૬ દર્દી ઓ કોરોના મુકત થઇ ઘરે જઈ શક્યા છે, જીલ્લા માં હાલ ૧૦૨૭ દર્દી ઓ સારવાર હેઠળ છે.

(8:07 pm IST)