Gujarati News

Gujarati News

News of Wednesday, 19th May 2021

રાજ્યમાં રસીકરણ આજે બંધ :હવે ૨૦મીએ ગુરૂવારથી ફરી રસીકરણ શરૂ કરાશે

અમદાવાદ : ગુજરાતમાં  પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર  સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણ ની કામગીરી આજે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી હવે તા.૨૦ મે ૨૦૨૧ ગુરુવાર થી ફરી શરૂ કરવામાં આવશે.

(4:12 pm IST)