Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ફરી તીડનું આક્રમણ : છેલ્લા એક વર્ષમાં ચોથીવાર તીડ ત્રાટક્યા : ફફડાટ

બનાસકાંઠા ના સરહદી વિસ્તારમાં આવેલ થરાદ દીપડા, ખારાખોડા વિસ્તારમાં તીડ ત્રાટકયા છે  છેલ્લા એક વર્ષમાં ચોથી વાર તીડનું આક્રમણ થયું છે  લોકોએ આગ અને ધુમાડો કરી તીડ ભગાડવાનો પ્રયાસ.કર્યો હતો

 કોરોના બાદ ફરી એક વાર આકાશી આફત થી ખેડૂતોમાં ભય ફેલાયો છે . એક વર્ષ માં કોરોના, તીડ, ઈયળ, કમોસમી માવઠું, પાણી સમસ્યા થી ત્રસ્ત લોકો પર વધુ એક આફત. જિલ્લામાં તીડ નિયંત્રણ વિભાગ ની બે ટિમો સવારે તાડના ઝાડ પર દવાનો છંટકાવકરશે 

(11:14 pm IST)