Gujarati News

Gujarati News

News of Tuesday, 19th May 2020

વાપીમાં વધુ 2 રિપોર્ટ પોઝિટિવ: વલસાડ જીલ્લામાં કુલ કેસની સંખ્યા 17 થઇ

વાયબ્રન્ટ શાકભાજી માર્કેટમાં ધંધો કરતા અને સતાધાર સોસાયટીમાં રહેતા બે વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો

વલસાડ: વાપી શહેરમાં આવેલ વાઇબ્રન્ટ શાકભાજી માર્કેટમાં ધંધો કરતા અને શહેરની સતાધાર સોસાયટીમાં રહેતા બે વ્યક્તિને કોરોના પોઝિટિવ હોવાનું નિદાન થયું  છે.  આ નવો કેસ નોંધાતા વલસાડ જિલ્લાનો cool આંક 17 પહોંચ્યો છે. આજદિન સુધીમાં કુલ ચાર દર્દીઓને રજા આપવામાં આવી છે. જયારે એક મૃત્યુ થયુ છે

(10:11 pm IST)