Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણાધીન બિલ્ડીંગના ચોથા માળેથી પટકાતા શ્રમજીવી મહિલાનું મોત

ભરૂચના કોલેજ રોડ પર નિર્માણ પામી રહેલ ગોલ્ડન સ્ક્વેર બિલ્ડીંગના ચોથા માળેથી એક મહિલા નીચે પટકાઈ હતી. જેમાં ગંભીર ઈજાના પગલે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું

  .આબનાવની જાણ થતા જ ભરૂચ સી-ડીવીઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડ્યો હતો.હાલતો આ મહિલા શ્રમજીવી પરિવારની હોવાનું જાણવા મળી રહ્યું છે.

(6:10 pm IST)
  • સાંજે 6-45 વાગ્યે :ઉત્તરપ્રદેશમાં ભાજપને પછડાટ :કુલ 80 બેઠકો પૈકી 54 સીટના એક્ઝિટ પોલમાં ભાજપને માત્ર 14 બેઠકો અને સપા -બસપા ગઠબંધનને 40 બથકો મળશે ;એબીપી એક્ઝિટ પોલનો દાવો access_time 6:51 pm IST

  • ફર્સ્ટ એક્ઝિટ પોલ જાહેર :પ્રથમ ચાર એક્ઝિટ પોલમાં ભાજપ 270 સીટના મેજીક ફિગરની નજીક :એનડીએ 300 બેઠકના આંકડાની નજીક પહોંચ્યું :ન્યુઝ ફસ્ર્ટનો અહેવાલ access_time 6:47 pm IST

  • સરધાર પંથકમાં હવામાનમાં પલ્ટો.: સરધાર અને આસપાસ ગામોમાં ભારે પવન સાથે ગાજવીજ :.વરસાદ નથી તો પણ વાતાવરણ ઠંડક પ્રસરી access_time 9:59 pm IST