Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

ખેડા - ડાકોર રોડ પર ટ્રાફિકજામ : પ કિ.મી. લાંબી વાહનોની લાઇનો લાગી

ખેડા : ખેડા-ડાકોર રોડ પર આજે સવારથી ટ્રાફિક જામ થયો છે બંને સાઇડ પાંચ કિ.મી. સુધી વાહોની લાઇનો જોવા મળે છે અનેક વાહન ચાલકો ગરમીમાં ભારે પરેશાન થઇ રહ્યા છે.

એમ્બ્લયુલન્સ પણ જઇ શકવા સમર્થ રહી નથી ટ્રાફિક જામ કેમ થયો તે જાણી શકાયુ નથી સ્થાનિક પોલીસ તંત્ર ટ્રાફિક હળવો કરવા મહેનત કરી રહ્યું છે.

(4:20 pm IST)