Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

સુરતના ૯ બિલ્ડરો મહારાષ્ટ્રમાં ૮ બાર ગર્લ્સ સાથે ઝડપાયા

સુરત : શરાબ અને શબાબના શોખીનો અવાર નવાર ગુજરાતના પાડોશી રાજય મહારાષ્ટ્રની મુલાકાતે જતા હોય છે. તાજેતરમાં મહારાષ્ટ્રની પોલીસે કરેલી કાર્યવાહીમાં સુરતના કુલ ૨૨ જેટલા લોકોની રેવ પાર્ટી, અશ્લીલ ડાન્સ પાર્ટી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરવામાં આવેલા લોકોમાં સુરતના નવ બિલ્ડરોનો સમાવેશ થાય છે.

(3:58 pm IST)