Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

રેગિંગ, શોષણ, હેરાનગતિ સામે રક્ષણ આપતી એન્ટી બુલિંગ એપ્લિકેશન 'ફાઈટઙ્ગ સોંગ'રજૂ

અમદાવાદના યુવા ટેકનોક્રેટ દ્વારા એપ બનાવાઇ

અમદાવાદ તા.૧૯: આજના યુગમાં સ્કૂલ, કોલેજ તેમજઙ્ગ યુનિવર્સિટીઙ્ગ પરિસરમાંઙ્ગ કેઙ્ગ પરિસરની આસપાસ વિદ્યાર્થીઓના શોષણ,ઙ્ગ રેગિંગઙ્ગ અનેઙ્ગ હેરાનગતિ નાઙ્ગ અસંખ્યઙ્ગ બનાવઙ્ગ બને છે.  આવીઙ્ગ ઘટનાઙ્ગ રોકવાઙ્ગ માટે શૈક્ષણિક સંસ્થાઓના સંચાલકોઙ્ગ અને સરકારીતંત્ર હંમેશા પ્રયત્નશીલ રહે છે. તેમઙ્ગ છતાંઙ્ગ આવીઙ્ગ ઘટનાઓઙ્ગ વારંવાર બનતીઙ્ગ રહે છે. એકઙ્ગ સર્વેઙ્ગ પ્રમાણે ભારતમાં દર ત્રણ વિદ્યાર્થીએ એક વિદ્યાર્થી આ પ્રકારના રેગિંગ, શોષણ અને હેરાનગતિનો ભોગ બનેઙ્ગ છે. આઙ્ગ પ્રકારનીઙ્ગ દ્યટનાઓને કારણેઙ્ગ વિદ્યાર્થીઓનાઙ્ગ માતા-પિતાઙ્ગ પણઙ્ગ સતતઙ્ગ ચિંતિતઙ્ગ રહેઙ્ગ છે. આવાઙ્ગ બનાવોઙ્ગ રોકવાઙ્ગ તેમજઙ્ગ વિદ્યાર્થીઓનેઙ્ગ યોગ્યઙ્ગ મદદ પુરી પાડવા અમદાવાદના યુવા ટેકનોક્રેટ કિરણ સુતરિયા દ્વારા 'ફાઈટઙ્ગ સોંગ' નામની એન્ટીઙ્ગ બુલિંગ મોબાઈલ એપ રજૂઙ્ગ કરવામાં આવી છે.

આ અંગેઙ્ગ વધુઙ્ગ જણાવતા 'ફાઈટઙ્ગ સોંગ' એપના યુવા કો-ફાઉન્ડરઙ્ગ કિરણઙ્ગ સુતરીયાએઙ્ગ જણાવ્યુકે વર્તમાનઙ્ગ સમયમાં વિદ્યાર્થીઓના શોષણ અનેઙ્ગ હેરાનગતિનીઙ્ગ ઘટના રોકવાઙ્ગ અને વિદ્યાર્થીઓને તેની સામેઙ્ગ સમયસર રક્ષણ આપવાઙ્ગ તેમજઙ્ગ લાગતા વળગતા શૈક્ષણિક સંસ્થાઓના કાઉન્સેલર્સઙ્ગ થકીઙ્ગ મદદઙ્ગ રૂપઙ્ગ થવાનાઙ્ગ હેતુઙ્ગ સાથેઙ્ગ આઙ્ગ પ્લેટફોર્મઙ્ગ રજૂ કરવામાંઙ્ગ આવ્યુંઙ્ગ છેેે. આ એપ નાઙ્ગ વિવિધઙ્ગ ફીચર્સઙ્ગ દ્વારાઙ્ગ વિદ્યાર્થીઓ ખૂબ જઙ્ગ સરળતાથી અનેઙ્ગ ખાનગીઙ્ગ રીતે શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં બનતી ઘટનાઓઙ્ગ અંગેઙ્ગ લાગતા વળગતાઙ્ગ સત્ત્।ાદ્યીશો અનેઙ્ગ કાઉન્સેલરને મેસેજઙ્ગ આપી જણાવી શકશે.ઙ્ગ તેમજઙ્ગ તે અંગેનાઙ્ગ સ્ક્રીન શોટ, ફોટો ,અનેઙ્ગ વિડિઓ પણ મોકલીઙ્ગ શકશે, આ ઉપરાંત આ એપઙ્ગ વિદ્યાર્થીની ઓળખ ખાનગી રાખવામાં પણ મદદરૂપ થશે,ઙ્ગ ઙ્ગઆ એપઙ્ગ મોબાઈલઙ્ગ સાથેઙ્ગ જોડાયેલ હોવાથી ઈમરજેંન્સીમાં લોકેશન પણ ટ્રેસ કરી શકશે. આઙ્ગ પ્લેટફોર્મનાઙ્ગ ઉપયોગથીઙ્ગ વિદ્યાર્થીઓ નિર્ભય અને તણાવમુકત બની શૈક્ષણિક પ્રવૃત્ત્િ।ઓમાંઙ્ગ ધ્યાનઙ્ગ આપીઙ્ગ શકશે.

એન્ટી બુલિંગ મોબાઈલ એપ ફાઈટઙ્ગ સોંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક સંસ્થાઓના પરિસરમાં સલામતીનો અનુભવ કરાવશે તેમજ વિદ્યાર્થીઓના શોષણઙ્ગ અનેઙ્ગ હેરાનગતિનેઙ્ગ લગતા બનાવોને રોકવામાંઙ્ગ મદદરૂપઙ્ગ સાબિતઙ્ગ થશે. અઠવાડીયામાં આ એપ ગૂગલ પ્લે સ્ટોર પર ઉપલબ્ધ થઇ જશે.

(3:52 pm IST)
  • ન્યાય યોજના પર કોંગ્રેસને અલ્હાબાદ હાઇકોર્ટે નોટિસ ફટકારી :બે સપ્તાહમાં માંગ્યો જવાબ : અલ્હાબાદ હાઇકોર્ટે એક જનહિત અરજી પર સુનાવણી કરતા કોંગ્રેસની લઘુતમ આવક યોજના (ન્યાય ) ને લઈને પાર્ટી પાસેથી ખુલાસો અમનજીઓ ;અરજીકર્તાએ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાંથી લઘુતમ આવકની ગેરેંટીને હટાવવાની માંગ કરી access_time 1:05 am IST

  • હાર્દિક પર હુમલા અંગે સોશ્યલ મીડિયામાં ઉલટા-સુલટા મેસેજો ફરતા થયા : હાર્દિક પર હુમલો ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ કરાવ્યાના સોશ્યલ મીડિયામાં ફરતા થયેલા સમાચાર બાદ હુમલો હાર્દિકે ખુદ પોતાના પર કરાવ્યાના પણ અહેવાલો ફરતા થયા : પોલીસ અધિકારીઓએ પ્રાથમિક તપાસમાં હજુ આવી કોઈ બાબત સામે આવ્યાનું નકાર્યુ access_time 3:54 pm IST

  • મતદારો નિરુત્સાહ રહ્યા : લોકસભાની ચૂંટણીના બીજા ફેઝમાં મતદાન, 2014 કરતા થોડું ઓછું રહ્યું : ઓરિસ્સામાં -14.48%, તામિલનાડુમાં -8.73%, પુન્ડુચેરીમાં -6.63%, જમ્મુ એન્ડ કશ્મીરમાં -5.13%, પશ્ચિમ બંગાળમાં -5.13%,આસામમાં -2.42%, મહારાષ્ટ્રમાં -1.69%, છત્તીસગઢહમાં -1.62%, કર્ણાટકમાં -0.63%, બિહારમાં -0.09%, ઉત્તર પ્રદેશમાં +0.3% અને મણિપુરમાં +1.23% મતદાનની ટકાવારી રહી access_time 2:10 am IST