Gujarati News

Gujarati News

News of Friday, 19th April 2019

કૌશિક પટેલ પર બાયપાસ સર્જરીઃ આવતા સપ્તાહે રજા

રાજકોટ તા. ૧૯ :.. મહેસુલ મંત્રીશ્રી કૌશિક પટેલને હૃદયની તકલીફ થતા મુંબઇની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયેલ. તેમના હૃદયની ૪ નળીઓ બ્લોક હતી. સુપ્રસિધ્ધ ડો. ભટ્ટાચાર્યએ તેમનું ઓપરેશન કર્યુ છે. હાલ આઇ. સી. યુ. માં છે. તેમની તબીયત સતત સુધારા પર છે. આવતા અઠવાડીયે તેમને હોસ્પિટલમાંથી રજા અપાશે. ત્યારબાદ એક પખવાડીયુ આરામ કરવા તબીબી સલાહ છે. (પ-રપ)

(12:26 pm IST)